1 Views· 13/08/23· Music
Kajal Maheriya | Rim Jim Varse Mehuliyo | રીમ ઝીમ વરસે મેહુલિયો | Gujarati New Song | ગુજરાતી ગીત
"રીમ ઝીમ વરસે મેહુલિયો"...તમારી સમક્ષ કાજલ મહેરિયાનું નવું ગુજરાતી ગીત રજૂ કારી રિયા છીએ.આ સુંદર ગીત સાથે આ વરસાદનો આનંદ લો 💜 માત્ર @SaregamaGujarati પર !
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
https://www.youtube.com/playli....st?list=PLUzteH3czVO
Singer: Kajal Maheriya
Artist: Karan Rajveer, Neha Suthar
Producer: Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Maunish Mehta
Music: Vishal Vagheshwari
Dop: Hithesh Beldar
Choreographer: Madhaav Kishan
Editor: Firdosh Ansari
DI: Shoaib Ansari
Makeup & Hair: Hasmukh Limbachiya, Jyoti
Lyrics:
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે...(2)
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
અઢી અક્ષર નું ચોમાસુ ને બે અક્ષર ના અમે
ખોટ પડી અડધા અક્ષર ની પુરી કરજો તમે
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે...(2)
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
પ્રીત ના તાણતાં સુર છેડાતાં મોરલા ટહુકા કરે
ધોધમાર મેહુલિયો વરસે યાદ આવી ગયા તમે
શેર માટી નું કાળજું ને ઘાવ કેટલા ખમે
મેઘ રાજ ની હેલી વરસે યાદ આવી ગયા તમે
પ્રેમ ની ઢળતી વાદળિયો માં નીલ છબછબિયાં કરે...(2)
મળવાની મને આશ રહી ગઈ પુરી કરજો તમે
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
પ્રેમ ની મીઠી લાગણીયો માં રુવાડા સમસમે
ઝરમર ઝરમર પાંપણ ભીંજી યાદ આવી ગયા તમે
મોસમ ની આ કાળઝાળ માં મન મૂંજાયા કરે
કાળઝાળ મેહુલિયો વરસ્યો યાદ આવી ગયા તમે
અગાસીએ થી કાગળ ફેંકી સંદેશો સૌ કરે...(2)
મળવા મુજને ના આવો તો હમ મારા સે તને
હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
Rimjim Varse Mehuliyo Ne Yaad Aavi Gaya Tame…(2)
Rimjim Varse Mehuliyo Ne Yaad Aavi Gaya Tame
Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
Adhi Akshar Nu Chomasu Ne Be Akshar Na Ame
Khot Padi Adadha Akshar Ni Puri Karjo Tame
Rimjim Varse Mehuliyo Ne Yaad Aavi Gaya Tame…(2)
Rimjim Varse Mehuliyo Ne Yaad Aavi Gaya Tame
Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
Preet Na Tantan Soor Chedata Morala Tahuka Kare
Dhodhmar Mehuliyo Varse Yaad Aavi Gaya Tame
Sher Mati Nu Kalaju Ne Ghav Ketla Khame
Megh Raj Ni Heli Varse Yaad Aavi Gaya Tame
Prem Ni Dhalati Vadaliyo Ma Neel Chabchabiya Kare…(2)
Malva Ni Mane Aash Rahi Gai Puri Karjo Tame
Rimjim Varse Mehuliyo Ne Yaad Aavi Gaya Tame
Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
Agasiye Thi Kagal Feki Sandesho Sau Kare…(2)
Malva Mujne Na Aavo To Ham Mara Se Tane
Rimjim Varse Mehuliyo Ne Yaad Aavi Gaya Tame
Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
Ho Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
Ho Malva Mujne Vela Aavo Vaar Na Karta Tame
#RimJimVarseMehuliyo
#KajalMaheriya
#saregamagujarati
#gujaratigeet
#gujaratibewafasong
#gujaratistatus
#kajalmaheriyanewsong
#gujaratigeet
#kajalmaheriyanewwatsaapstatus
#kajalmaheriyasadstatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
0 Comments