watermark logo

3 Views· 13/08/23· Music

Pa Pa Pagli | Sachin-Jigar | Sonu Nigam | Siddharth Randeria | Gujarati Song | Chaal Jeevi Laiye


Abhishek Kumar
4 Subscribers

તમે પપ્પા સાથે ડેટ પર ગયા છો?
તમે પપ્પાને દીકરો સમજી વઢ્યા છો?
તમે પપ્પાને સ્માર્ટ ફોન વાપરતા શીખવ્યો છે?
તમે પપ્પાના ખભે દોસ્ત સમજીને હાથ મૂક્યો છે?
સૂતેલા પપ્પાનાં માથા પર ક્યારેય હાથ ફેરવ્યો છે?
તમે નાનપણમાં પપ્પાનાં બૂટ પહેરીને ચાલ્યા છો?
તમે પપ્પાની ઘડિયાળ હાથ પર બાંધી છે?
તમે નાનપણમાં ચોરી છૂપીથી પપ્પાનું રેઝર વાપર્યું છે?
તમે પપ્પાના હાથમાં પહેલી કમાણી મૂકી છે?
તમે પપ્પા સાથે પિલ્લૉ્વ ફાઈટ કરી છે?

આ બધાનો જવાબ આ ગીતમાં છે...
પા પા પગલી

Banner - Coconut Motion Pictures
Producer - Rashmin Majithia
Music by - Sachin-Jigar
Director - Vipul Mehta
Story - Vipul Mehta
Screenplay & Dialogues - Vipul Mehta & Jainesh Ejardar
DOP - Pratik Parmar
Editor - Jitendra K Shah
Associate Director - Humayun Makrani
Local Line Producer - Tribhuvan Chauhan (Uttarakhand) & Chandresh Bhatt (Ahmedabad)
Art - Harish Puri, Abhishek Bahuguna (Uttarakhand) & Shraddha Herekar (Ahmedabad)
Costume - Jia - Mallika
Background Score - Rajiv Bhatt
Visual Promotion - Katalyast Creates
Visual Effects - Dream Catcher Company
Sound Designing & Mixing - Shantanu Akerkar & Dinesh Uchil

Music on - Zen Music Gujarati
Song Name - Pa Pa Pagli
Singers - Sonu Nigam, Sachin-Jigar
Music - Sachin - Jigar
Lyrics– Niren Bhatt
Music Production Head - Romil Ved
Arrangement & Programming - Sachin- Jigar
Additional Programming - Hrishikesh Gangan
Live Instruments:
Sarangi - Dilshad Khan
Tabla & Dholak - Rajesh Salvi
Mix & Mastered - Abhishek Khandelwal @ YRF studios

Also, Streaming on:
Wynk: https://bit.ly/3Nzymr1
Spotify: https://spoti.fi/3DNKxw7
Amazon Music: https://amzn.to/3SYUf4f
Gaana: https://bit.ly/3SR8FTW
Jio Saavn: https://bit.ly/3NtfXfF
Resso: https://bit.ly/3DlEXRe
iTunes: https://apple.co/3fyNhVI
Apple Music: https://apple.co/3fyNhVI


Lyrics (English)

Vhal no dariyo che tu,
Tu chhalakto jaay che,
Lagni gheray che ne tu varasto jaay che,
Tuti ne hu vikhravu pan sapnao tara tute nahi,
Mara swas chhuti jaay pan kadi smit taru chhute nahi,
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Ohoho… mara vhala…
Ohoho… mara vhala…
Taru chaalvu,
Taru bolvu,
Kalu ne ghelu yaad che,
Mari aankh ma tara baalpan na senkado varsad che,
Tari har khushi mein sachvi ne mann ma rakhi che haji,
Maari jindagi aakhi gani bas tu j punjee che khari,
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Ohoho… mara vhala…
Ohoho… mara vhala…
Pa pa pagli mein kidhi,
Mein kidhi re tari sath,
Pa pa pagli te kidhi jhali ne maro haath,
Pa pa pagli mein kidhi,
Mein kidhi re tari sath,
Pa pa pagli te kidhi jhali ne maro haath,
Ohoho… mara vhala…
Ohoho… mara vhala…


Lyrics (Gujarati)

વ્હાલનો દરિયો છે તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તૂટીને હું વિખરાઉં પણ
સપનાઓ તારા તૂટે નહીં,
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારું છૂટે નહીં,
પા પા પગલી તે કીધી
ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી
રાખી છે તારે કાજ
ઓહોહો મારા વ્હાલા
ઓહોહો હો મારા વ્હાલા
તારું ચાલવું તારું બોલવું,
કાલું ને ઘેલું યાદ છે,
મારી આંખમાં તારા બાળપણનાં
સેંકડો વરસાદ છે
તારી હર ખુશી મેં સાચવીને
મનમાં રાખી છે હજી
મારી જીંદગી આખી ગણી
બસ તું જ પુંજી છે ખરી
પા પા પગલી તે કીધી
ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી
રાખી છે તારે કાજ
ઓહોહો મારા વ્હાલા
પા પા પગલી તે કીધી
ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી
રાખી છે તારે કાજ


Listen to Chaal Jeevi Laiye songs ►
Wynk: https://bit.ly/3TcCdvz
Spotify: https://spoti.fi/3T2vaVP
Amazon Music: https://amzn.to/3DRu3UB
Gaana: https://bit.ly/3FD6SyW
Jio Saavn: https://bit.ly/3FAAE7c
Resso: https://bit.ly/3SYzfur
iTunes: https://apple.co/3FBBcK5
Apple Music: https://apple.co/3FBBcK5

Follow Zen Music Gujarati for more updates

Facebook: https://www.facebook.com/zenmusicgujarati
Instagram: https://www.instagram.com/zenmusicgujarati/
Twitter: https://twitter.com/ZenMusicGuj

#PaPaPagli #SonuNigam #ChaalJeeviLaiye #SachinJigar #FatherSonRelationship #SiddharthRanderia #YashSoni #Aarohi #GujaratiSong #GujjuBhai #GujaratiMovie

Show more

Up next


0 Comments