watermark logo

3 Views· 13/08/23· Music

Rakesh Barot | Mara Love Ni Gadi - Lyrical | મારા લવ ની ગાડી | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીત


Abhishek Kumar
4 Subscribers

જુઓ #RakeshBarot નું સુપરહિટ નવું ગુજરાતી પ્રેમ ગીત "મારા લવની ગાડી - Lyrical" સાથે ફરી આવ્યું છે. શું રાકેશભાઈનું લવની કારણ આગળ વધશે? જોવા મળે ના મળે, પરંતુ લવ ની ગાડી ચાલુ રહે છે! ફક્ત @SaregamaGujarati પર ❤

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://www.youtube.com/playli....st?list=PLUzteH3czVO

Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Neha Suthar
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics - Jayesh Zalasar
Music - Shashi Kapadiya - Vipul Prajapati
Dop: Montu Rajput
Edit: Ravindra S. Rathod
Choreography: Deepak Turi
Make Up: Hasmukh Limbachiya
Light: Lala Bhai, Kiran
Production: Vijay Mudi Paramar
Spot: Suresh, Vijay

અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Jiosaavn https://bit.ly/3M7jb9g
Wynk https://bit.ly/3poYBs2
Hungama https://bit.ly/42iQzzx
Amazon https://bit.ly/44JbT2M
Spotify https://bit.ly/3pcH1re
Apple https://bit.ly/42kPNSM
Youtube Music https://bit.ly/42sZRZE
Youtube https://bit.ly/44FG2jw

Lyrics:
મારા લવ ની ગાડી...
એ મારા લવ ની ગાડી ઘડીક અવળી હેડે
ઘડીક હવળી હેડે
ચમ મારા રોમ તુંઆવુંકરે
એ મારા લવ ની ગાડી હલકેહેડે
ઘડીક ખટકેહેડે
ચમ મારા રોમ તુંઆવુંકરે
એ કેટ કેટલા અમેકર્યા રે ઉજાગરા
એના પાછળ મારા ઘહાય ગયા મજાગરા...(2)
તોય રીહાણેફરે ખોટા નખરા કરે
નખરા કરે...ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા રોમ તુંઆવુંકરે
એ વલે ો ફોન કરંુ તો મને નવરો કઈ દેતી
મોડુંથઇ જાય તો કેય કદર મારી નથી
એ જેણી જેણી વાતોમાંએ હિ ટલર થઇ જાતી
રોવા માડં ે તો જટ બધં નથી થતી
એ મલે ી ધધં ો એની પાછળ પાછળ ફરતો
જીવ જીવ કરી એનેલાડ રે લડાવતો...(2)
તોય રીહાણેફરે ખોટા નખરા કરે
નખરા કરે...ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા રોમ તુંઆવુંકરે
એ મનેહતુંપ્રેમ કરી ભવ મારો તરસે
હવેખબર પડી આતો કજીયા નુંઘર છે
એ રૂપ ની છેરોણી પણ મગજ માંછેલોચા
સિ રિ યલો જોયી જોયી એના હલી ગયા છે ખચંૂ ા
એ કરેલો નડ્યો હવેકોનેજઈનેકઈશું
ભાગે પડ્યુંભતૂ અમે ભોગવી રે લઈશ.ું ..(2)
તોય રીહાણેફરે ખોટા નખરા કરે
નખરા કરે...ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા વાલા તુંઆવુંકરે

#MaraLoveNiGadi
#saregamagujarati
#rakeshbarot
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratilovesong
#gujaratisongs

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal



Mara Love Ni Gadi | મારા લવ ની ગાડી | Gujarati Love Song 2023 | rakesh barot new song | rakesh barot na gito | rakesh barot new song 2023 | rakesh barot na song | રાકેશ બારોટ ના ગીત | kajal maheriya new song | Ek Tu Chhe | farmaish | radshe ankh tari | gujarati geet | gujarati song | #video | rakesh barot | rakesh barot na nava geet | ગુજરાતી પ્રેમ ગીતો | new gujarati song 2023 | ગુજરાતી ગીત | dil todi ne raji rehje | jignesh barot new song

Show more

Up next


0 Comments