watermark logo

2 Views· 13/08/23· Music

Rakesh Barot | Naseeb | નસીબ | Lovely | HD Video | Latest Gujarati Love Song 2022


Abhishek Kumar
3 Subscribers

રાકેશ બારોટનું આ નવું ગીત, નસીબ બતાવે છે કે પ્રેમ કેવી રીતે તમારી અને દરેક વસ્તુ વચ્ચેનો સેતુ છે.

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://bit.ly/3D9eMLO

Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Lovely, Riya Jaiswal
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad, Naresh Rajput
Creative Head: Dhyey Films & Team
Concept: Purvi Vasava, Faruk Gayakwad
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Darshan Bazigar
D.O.P: Shehzad Mansuri,Brijesh Gurajar
Edit: Naresh Rajput (Happy Movies)
Makeup: Chirag
Production: Mahesh Prajapati
Lighting: Mahesh Prajapati

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:

Gaana https://gaana.com/song/naseeb-50
JioSaavn https://tinyurl.com/mtpzvxme
Spotify https://tinyurl.com/3mhp4ywn
Resso https://m.resso.com/ZSdh7mYfR/
Wynk https://tinyurl.com/yz3rdynw
Jalso https://tinyurl.com/2p8f5fx3
Amazon https://tinyurl.com/2xpt3ysz
Apple https://tinyurl.com/bdvzakr7
Youtube https://tinyurl.com/yse77zwe

Lyrics:

ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા

નસીબમાં નથી એ ગમી જાય છે
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રુઠી જાય છે
હો મનાવું હું રોજ ને તું રુઠી જાય છે
મનાવું હું રોજ ને તું રુઠી જાય છે

પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે…(2)

હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રુઠી જાય છે…(2)
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે…(2)

હૈયામાં દર્દ હોઠે હસવું પડ્યું
તારાથી જુદા થઈને જીવવું પડ્યું
માંગ્યુ ભગવાન પાસે મને ના મળ્યું
તને યાદ કરી દિલ મારુ રડ્યું
દિલ મારુ રડ્યુ….
મનાવું હું રોજ ને તું રુઠી જાય છે…(2)
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે…(2)

પોતાના પારકા જ્યારે બની જાય
દિલમાં અનોખી એક યાદ રહી જાય
હો સપના જોયેલા બધા પૂરા ના થાય
જિંદગીમાં તમને અફસોસ રહી જાય
અફસોસ રહી જાય…
હો મનાવું હું રોજ ને તું રુઠી જાય છે…(2)
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે…(2)

હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રુઠી જાય છે…(2)
મનાવું હું રોજ ને તું રુઠી જાય છે

(English)

Nasib Ma Nathi E Gami Jaay Che
Ho Mara Nasib Ma Nathi E Gami Jaay Che
Aajkal Mari Saathe Aavu Thay Che
Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che
Ho Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che
Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che

Prem Bharyu Dil Maru Tuti Jaay Che…(2)

Ho Mara Nasib Ma Nathi E Gami Jaay Che
Aajkal Mari Saathe Aavu Thay Che
Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che…(2)
Prem Bharyu Dil Maru Tuti Jaay Che…(2)

Haiyama Dard Hothe Hasavu Padyu
Tarathi Juda Thai Jivavu Padyu
Mangyu Bhagwan Pase Mane Na Malyu
Tane Yaad Kari Dil Maru Radyu
Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che…(2)
Prem Bharyu Dil Maru Tuti Jaay Che…(2)

Potana Parka Jyare Bani Jaay
Dilma Anokhi Ek Yaad Rahi Jaay
Ho Sapana Joyela Badha Pura Na Thay
Jindagi Ma Tamane Afsos Rahi Jaay
Afsos Rahi Jaay…
Ho Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che..(2)
Prem Bharyu Dil Maru Tuti Jaay Che…(2)

Ho Mara Nasib Ma Nathi E Gami Jaay Che
Aajkal Mari Saathe Aavu Thay Che
Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che…(2)
Manavu Hu Roj Ne Tu Ruthi Jaay Che

#Naseeb
#RakeshBarot
#SaregamaGujarati
#LatestGujaratiSong2022

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Show more

Up next


0 Comments