watermark logo

4 Views· 13/08/23· Music

Rakesh Barot | જે જાન હતા મારી | Je Jaan Hata Mari | Gujarati New Bewafa Song 2023 | ગુજરાતી ગીત


Abhishek Kumar
4 Subscribers

"જે જાન હતી મારી"...#Rakeshbarot નું નવું ગુજરાતી બેવફા ગીત સાથે પાછું આવ્યું છે. તમારા આંસુ પકડી રાખો અને આ નવું બેવફા ગીત ફક્ત @SaregamaGujarati પર જ જુઓ 💔

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://www.youtube.com/playli....st?list=PLUzteH3czVO

Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Kashish Rathore
Producer: Red Velvet Cinema
Director: Annu Patel
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Ketan Barot
Music: Dhaval Kapadiya
Co - Artists: Jatin Amin, Jagruti Goswami
Production Manager: Ankur Bhatt
DOP: Paresh Patel
Editor: Ravindra Rathod
Costume: GJ5 Fashion, Ahmedabad

Lyrics:
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

બીજાના થઇ ગયા તમે રડતા રહી ગયા અમે
જીવ માંથી જીવ મારો કાઢીને લઇ ગયા તમે...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

લાલ રે મંડપ માં તારી ચોરી ચીતરેલી
ભરચક આખી હતી તને સજાવેલી
હો પગ નીચે મારી ખસી ગઈ ધરતી
થઇ ગઈ આખો મારી ટપ ટપ રડતી

હો દિલ આ દરદ ખમે તૂતો કંસાર જમે
જોયી ને જાનુ મારી અક્કલ ના કામ કરે...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

હો મીંઢળ બાંધેલા એના હાથે રે બીજાના
વાયરા વઇ જ્યાં મારા ચારે રે દિશા ના
હો ચાર રે ફેરા એતો હસતા ફરી ગઈ
મારી હાલત તો હાવ રે બગડી ગઈ

હો છેટે થી સલામોં તને હામું ના મળતી મને
દુનિયા ની ખુશીઓ બધી જાય રે મળી તને...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

Bijana Thai Gaya Tame Radata Rahi Gaya Ame
Jiv Mathi Jiv Maro Kadhine Lai Gaya Tame...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

Laal Re Mandap Ma Tari Chori Chitareli
Bharchak Aakhi Hati Tane Sajaveli
Ho Pag Niche Mari Khasi Gai Dharati
Thai Gai Aakho Mari Tap Tap Radati

Ho Dil Aa Darad Khame Tu To Kansar Jame
Joyi Tane Janu Mari Akkal Na Kaam Kare...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

Ho Mindhal Bandhela Ena Haathe Re Bijana
Vayara Vai Jya Mare Chare Re Disha Na
Ho Chaar Re Fere Eno Hasata Fari Gai
Mari Haalat To Haav Re Bagadi Gai

Ho Chete Thi Salamo Tane Hamu Na Malati
Duniya Ni Khushiyo Badhi Jaay Re Mali Tane...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

#JeJaanHataMari
#rakeshbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratibewafasong
#gujaratisongs
#rakeshbarotnewsong
#rakeshbarotstatus

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Show more

Up next


0 Comments