watermark logo

1 Views· 13/08/23· Music

VARSAD ॥Naresh Thakor new romentic song॥ Dhvani production ॥ વરસાદ Vishal-Utpal


Abhishek Kumar
3 Subscribers

Presented by Dhvani production

#varsad
#NareshThakor

PRODUCER = mavjibhai R vadhaniya

Title = વરસાદ ॥ Varsad

Singer = Naresh Thakor

Coras =Ashvariya

Lyrics & composer = Naresh Thakor , Kamlesh thakor (sultan )

Music = vishal Modi & Utpal barot

Recoding = Sur studio Palanpur

Mix & master = Utpal barot

Concept DOP director editor Chanakya A Thakor

Makeup- jitu nai
Hair - helly

Asst cameraman- Indrajeet Sisodia



Special thanks :

Mavjibhai R vadhaniya

Swar Gujrati

Vt production

Dineshbhai Rana


#dhvaniproduction

#gujrati
#HDvideos


હો આ વરસતા વરસાદમાં
મીઠા મોરના ટહુકારમાં
તું આવને વાલી
તારી યાદ રે આવી
ઘનઘોર લાગે ગગનમાં ભલે વરસે રે વરસાદ
તને લાગે વિજનો ડરતો
વાલી કરજે મને સાદ
હા પહેલા આ વરસાદમાં કરવી મુલાકાત
તું મને કહેજે હુ કહીશ દિલની બધી વાત
રીમઝીમ વરસે વરસાદ
એમ આવે તારી યાદ (2)

મન મસ્ત મગન તનમાં છે અગન કેવી લાગી છે લગન
જુમે છે ગગન જોવે વાટ વાલમ ક્યારે થાશે આગમન (2)

એ ઝરમર ઝરમર વરસાદ
જઈ કેજે મારી વાલી ને આ વાત
થઇ કાલી ઘેલી
બધા કામ તું મેલી
આવજે વેલી વેલી

એ પવન તું પણ દેજે એને સાથ
એ નઈ માને એકલા વરસાદની વાત
એની ઝુલ્ફો ને સ્પર્શી
થોડું ભીંજાવજો વરસી
જોજો જશે એ હસી

હા પહેલા આ વરસાદ માં કરવી મુલાકાત
એ મને કહેશે હુ કહીશ
દિલની બધી વાત
રીમઝિમ વરસે વરસાદ
એમ આવે તારી યાદ (2)

સન સનન ન પવન ઘનઘોર ગગન થઇ રહ્યું છે મિલન
મન મસ્ત મગન હતું રે મનન જેની લાગી તી લગન (2)

Show more

Up next


0 Comments