2 Views· 13/08/23· Music
#Video Kajal Maheriya | તારા ભરોસે છીએ | Tara Bharose Chiye | New Gujarati Song 2023 | ગુજરાતી ગીતો
જુઓ કાજલ મહેરિયાનું નવું ગુજરાતી પ્રેમ ગીત "તારા ભરોસે છીએ". માત્ર @SaregamaGujaratiપર ❤
Watch the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
https://www.youtube.com/playli....st?list=PLUzteH3czVO
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Singer: Kajal Maheriya
Artist: Karan Rajveer, Vidhi Shah, Ravi Rathod, Veena Tank, Shradha Patel, Krushn Kumar Sharma, Samip Shah
Producer: Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Rajan Rayka, Dhaval Motan
Music: Jitu Prajapati
Dop: Kundan Thakor
Drone & Editor: Nitin Patel (Vastral)
Ass: Camera: Suresh Patel
Makeup & Hair: Ridhhi Solnki, Anjali Desai
Location : Chehar Farm
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Jiosaavn https://bit.ly/3ZWwflQ
Wynk https://bit.ly/3Uunhv0
Hungama https://bit.ly/3o3nPMb
Amazon https://amzn.to/43kwyd1
Spotify https://spoti.fi/3GCGF31
Apple https://apple.co/43qZTCK
Youtube Music https://bit.ly/43pgmXK
Youtube https://bit.ly/3Utpwic
Lyrics:
હો મેં હાથ આપ્યો તમે સાથ આપજો
તારા ભરોસે છીએ વાત યાદ રાખજો
અમેં હાથ આપ્યો તમે સાથ આપજો
તારા ભરોસે છીએ વાત યાદ રાખજો
અમને રોવડાયા તો લાગશે તમને પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
મને જીવનભર તારી જોડે રાખ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
મને છોડતા ના રે તમે મેલ્યા મેતો માં ને બાપ
હો પોની વગર ચાલશે ખાધા વગર ચાલશે
તારા વગર નહિ ચાલે બાકી બધા વગર ચાલશે
રિસાતો તો ચાલશે લડશો તો ચાલશે
છોડતા ના બાકી મારી નાખશો તોય ચાલશે
મારા માટે તો જીવ છો
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અમને સતાવશો તો તમને લાગશે પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
પ્રેમ ને આપણા લોકો મારે મેણાં
તારાથી મતલબ બાકી ના લેણાં દેણા
હો શીદ મારુ લોકો ના મોઢે ગાઈના
તારા સિવાય મને ફરક પડે કોઈ ના
મારા ઘરવાળા બોલે છે ખરાબ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
એ હાથ છોડશો તો લાગશે તમને પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
હે અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
Tara Bharose Chiye
Ho Me Haath Aapyo Tame Saath Aapjo
Tara Bharose Chie Vaat Yaad Rakhjo
Ame Haath Aapyo Tame Saath Aapjo
Tara Bharose Chiye Vaat Yaad Rakhjo
Amane Rovadaya To Lagashe Tamane Paap
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
Mane Jivanbhar Tari Jode Raakh
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
Mane Chodato Na Re Tame Melya Meto Maa Ne Baap
Ho Poni Vagar Chalase Khadha Vagar Chalase
Tara Vagar Nahi Chale Baki Badha Vagar Chalse
Risato To Chlase Ladasho To Chalse
Chodata Naa Baki Mari Nakho Toy Chalase
Mara Mate To Jiv Cho
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
Amane Satavasho To Tamane Lagashe Paap
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
Prem Ne Aapana Loko Mare Mena
Tarathi Matlab Baki Na Lena Dena
Ho Shid Maru Loko Na Modhe Gaina
Tara Sivay Mane Farak Pade Koi Na
Mara Gharvala Bole Che Kharab
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
E Haath Chodasho To Lagashe Tamane Paap
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
He Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
Alya Tara Karaniye Re Melya Meto Maa Ne Baap
#TaraBharoseChiye
#SaregamaGujarati
#KajalMaheriya
#gujaratigeet
#gujaratilovesong
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
..............................................................................................................................................................
Tara Bharose Chiye | તારા ભરોસે છીએ | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીતો | kajal maheriya new song | kajal maheriya bewafa song | kajal maheriya na gito | કાજલ મહેરીયા ના ગીતો | મારો રોમ તને કરે નહીં માફ | kajal maheriya | kajal na dil ma rejo | કાજલ મહેરીયા | કાજલ ના દિલ માં રહેજો | dil ma rejo kajal maheriya | jignesh kaviraj new song | કાજલ મહેરીયા ના ગીત | tari galiyo thi nikal ke arthi | ગુજરાતી બેવફા ગીત | Tu Chhe Tya Lai Ja | kajol na dil ma rejo | gujarati song | ગુજરાતી ગીત
0 Comments