watermark logo

1 Views· 13/08/23· Music

#Video Kajal Maheriya | લાગણી | Laagani | Gujarati New Love Song 2023 | નવું ગુજરાતી ગીત


Abhishek Kumar
4 Subscribers

જુઓ કાજલ મહેરિયાનું નવું પ્રેમ ગીત "લાગણી". આ દેશી પ્રેમ ગીતનો આનંદ માણો ફક્ત @SaregamaGujarati પર ❤️

Watch the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
https://www.youtube.com/playli....st?list=PLUzteH3czVO

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

અન્ય OTT પ્લેટફોર્મ પર તેનો આનંદ માણો:
Jiosaavn http://bit.ly/3FXNTOQ
Spotify https://spoti.fi/42Uu4ls
Wynk https://bit.ly/3zaULEQ
Hungama https://bit.ly/3K8N4Fq
Amazon https://amzn.to/3zc7syY
Apple http://bit.ly/3FXLaES
Youtube Music https://bit.ly/3U1Jmkp

Singer: Kajal Maheriya
Artist: Nirav Kalak, Chaya Thakor
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Ketan Barot
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
D.O.P: Sehzad Mansuri (Tipu)
Edit: Naresh Rajput
Co Artist: Jay Kadya, Arvi Sathvara
Makeup: Hasmukh Limbachiya
Production: Mahesh Prajapati

Lyrics:
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા...(2)
મને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાં

હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
મને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાં
હે મારા માટે હતી એને લાગણીઓ જાજી

માટે હતી એને લાગણીઓ જાજી
રાજી રાખનારા એ રડાવી ને જ્યાં
હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા

હો પૂરા પૂજયા હસે કયા જન્મારે
હો પૂરા પૂજયા હસે કયા જન્મારે
એટ્લે તો રહેવા મળ્યું તારા રે સથવારે

હો બૌ રે બનતું તું મળવાનું તારે ને મારે
મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
હો મને થવા ના દેય જરાય આઘી કે પછી

મને થવા ના દેય જરાય આઘી કે પછી
એના ઠેકાણે બૌ એ દૂર થયા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા

હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા..(2)
ખુદ થી વધારે એતો કરતાં મારી ચિંતા
હો ફૂટેલા કરમ જોને નેકળ્યાં અમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા

અરે ઓહો મને કાયમ પોતાના જીવ ની જેમ રાખી
કાયમ પોતાના મને જીવ ની જેમ રાખી
ધ્યોન રાખનારા ચ્યો ખોવાઈ જ્યાં

હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા...(2)


Ho Mara Gada Na Hum Khanara Jata Rahiya...(2)
Mane Pucchi Ne Paglu Bharnara Chhodi Ne Jya

He Mara Gada Na Hum Khanara Jata Rahiya
Mane Pucchi Ne Paglu Bharnara Chhodi Ne Jya
He Mara Mate Hati Aene Lagnio Jaji

Mate Hati Aene Lagnio Jaji
Raji Rakhnara Ae Radavi Ne Jya
He Mara Gada Na Hum Khanara Jata Rahiya

Ho Pura Pujiya Hase Kya Jnmare
Ho Pura Pujiya Hase Kya Jnmare
Atle To Rehva Madiyu Tara Re Sathvaare

Ho Bau Re Bantu Tu Madvanu Taare Ne Mare
Mane Madvanu Tu Na Bhale Koi Kade
Madvanu Tu Na Bhale Koi Kade
Ho Mane Thava Na Dey Jarai Aaghi Ke Pachhi

Mane Thava Na Dey Jarai Aaghi Ke Pachhi
Aana Thekana Bau Ae Dur Thaya
Ho Mara Gada Na Hum Khanara Jata Rahiya

Ho Bolela Bol Mara Hath Ma Ae Jilta...(2)
Khud Thi Vadhre Aeto Karta Mari Chinta
Ho Futela Karam Jone Nikdiya Amara
Tutiya Sabandh Jyare Mara Ne Tamara
Tutiya Sabandh Jyare Mara Ne Tamara

Are Oho Mane Kayam Potana Jiv Ni Jem Rakhi
Kayam Potana Mane Jiv Ni Jem Rakhi
Dhyon Rakhnara Chyo Khovai Jya

Ho Mara Gada Na Hum Khanara Jata Rahiya




#Laagani
#saregamagujarati
#kajalmaheriya
#gujaratigeet
#kajalmaheriyanewsong
#gujaratilovesong
#gujaratisongs
#gujaratisong2023

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal



..........................................................................................................................................................
Laagani | લાગણી | New Gujarati Love Song 2023 | ગુજરાતી ગીતો | Gujarati New Song | Gujarati Love Song | Kajal Maheriya New Song | Kajal Maheriya Bewafa Song | Kajal Maheriya Na Gito | કાજલ મહેરીયા ના ગીતો | ગુજરાતી બેવફા ગીતો | મારો રોમ તને કરે નહીં માફ | Kajal Maheriya | Kajal Na Dil Ma Rejo | કાજલ મહેરીયા | કાજલ ના દિલ માં રહેજો | Dil Ma Rejo Kajal Maheriya | Jignesh Kaviraj New Song | કાજલ મહેરીયા ના ગીત | Tari Galiyo Thi Nikal Ke Arthi | ગુજરાતી બેવફા ગીત | Kajol Na Dil Ma Rejo

Show more

Up next


0 Comments