watermark logo

3 Views· 13/08/23· Music

Vijay Suvada | બકા માની જા ને | Baka Mani Jane | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત


Abhishek Kumar
4 Subscribers

"બકા માની જા ને"...જુઓ #Vijaysuvada નું નવું ગુજરાતી પ્રેમ ગીત @SaregamaGujarati પર ♥

Singer: Vijay Suvada
Artists: Yuvraj Suvada, Bhumi Chauhan
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Rajan Rayka, Dhaval Motan
Music: Jitu Prajapati
Choreography: Pinakin Rathod
Dop: Montu Rajput
Editor: Ravindra S Rathod
Production: Mithun Makwana
Light: Jeet Vyas, Kiran
Spot: Dungalal, Manish

Lyrics:
હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે...(2)

બકા માની જા ને બકા માની જા ને

ના કરતા ને લેટ રે જોડી લાગે છે પરફેક્ટ રે...(2)
બકા માની જા ને બકા માની જા ને

નજર તારા પર અટકે લાગો છો તમે બૌ હટકે...(2)
બકા માની જા ને બકા માની જા ને

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે...(2)

બકા માની જા ને બકા માની જા ને...(2)

હો મુલાકાત બદલ આભાર તમારો
સ્વીકારી લો બકા પ્રેમ અમારો
હો સોનેરી તક ને ના આપો જાકારો
દિલ આપી દયો ના વધુ વિચારો

કરી લ્યો મારી જોડે ચેટ રે નહિ તો થઇ જશો ડીલેટે રે...(2)
બકા માની જા ને બકા માની જા ને

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે...(2)

બકા માની જા ને બકા માની જા ને...(2)

મને તો એક તારી માયા લાગી
તારા પાપા ને બનાવા છે સસરાજી
હો મેરેજ કરવા થઇ જા રાજી
નહિ તો કાલે કેશો મને કેમ છો જીજાજી

હો પછી થશે અફસોસ રે કિસ્મત ને આપશો દોષ રે...(2)
બકા માની જા ને બકા માની જા ને

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે...(2)

બકા માની જા ને બકા માની જા ને...(2)

બકા માની જા ને બકા માની જા ને

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re...(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Na Karata Ne Late Re Jodi Lage Che Perfect Re...(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Najar Tara Par Atake Lago Cho Tame Bau Hatake...(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re...(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne...(2)

Ho Mulakat Badal Aabhar Tamaro
Swikari Lo Baka Prem Amaro
Ho Soneri Tak Ne Naa Aapo Jakaro
Dil Aapi Dyo Na Vadhu Vicharo

Kari Lyo Mari Jode Chat Re Nahi To Thai Jashe Delete Re...(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re...(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne...(2)

Mane To Ek Tari Maya Lagi
Tara Pappa Ne Banava Che Sasaraji
Ho Marriage Karva Thai Ja Raji
Nahi To Kale Kesho Mane Kem Cho Jijaji

Ho Pachi Thashe Afsos Re Kismat Ne Aapasho Dosh Re...(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re...(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne...(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne



#BakaManiJane
#vijaysuvada
#saregamagujarati
#yuvrajsuvada
#gujaratisong
#gujaratigeet
#vijaysuvadastatus
#gujaratilovesong
#gujaratilove
#vijaysuvadasadwhatsaapstatus

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Show more

Up next


0 Comments